========================
આકાશ ને ઊંઘ આવે તો સુવડાવું ક્યાં?
ધરતી ને મોત આવે તો દફ્નાવવુ ક્યા.?
દરીયા મા લહેર આવે તો છુપાળું ક્યા.?
મને યાદ તારી આવે જાવુ ક્યા.?.....
=======================

2)
===================================
*ઓ પાગલ તને શુઁ લાગે છ તારી સાથે વાત નથી કરતો તો તને ભૂલી ગયો..
. અરે ના ગાંડી હું આજે પણ પ્રેમ તો તને જ કરું છું અને હંમેશા તને જ કરતો રહીશ..."પગલી"......♡♡♡*
===================================

3)
==========================
સવાર મ સૌથી પહેલા આવે એ ખયાલ છે તુ
ઈશ્વર પાસે પ્રાર્થના માં માંગેલ જિંદગી છે તુ
કહેવા માટે શબ્દ નથી હવે મારી પાસે
જીવવા માટે શ્વાસ થી પણ વધુ જરૂરી છે તુ
==========================

4)
==========================
સવાર મ સૌથી પહેલા આવે એ ખયાલ છે તુ
ઈશ્વર પાસે પ્રાર્થના માં માંગેલ જિંદગી છે તુ
કહેવા માટે શબ્દ નથી હવે મારી પાસે
જીવવા માટે શ્વાસ થી પણ વધુ જરૂરી છે તુ
==========================

=========================
આજે તો મારી આંખોએ પણ ધમકી આપી
કે થોડું ઊંઘવાનુ રાખ
દિલ તારું તૂટયું છે, અમારો શું વાંક…..?
Miss you Dhingli
===========================
આજે તો મારી આંખોએ પણ ધમકી આપી
કે થોડું ઊંઘવાનુ રાખ
દિલ તારું તૂટયું છે, અમારો શું વાંક…..?
Miss you Dhingli
===========================
5)
=============================
"ભુલી"_...જવુ "અને" "...ભુલાવી"_...દેવુ "આ "બધુ તો "મગજ "નું "કામ "છે "સાહેબ"....
"તમે તો " "દિલ "માં "રહો" છો"... "ચિંતા" ના" કરતા "હો"
😘😘😘😘
==============================
=============================
"ભુલી"_...જવુ "અને" "...ભુલાવી"_...દેવુ "આ "બધુ તો "મગજ "નું "કામ "છે "સાહેબ"....
"તમે તો " "દિલ "માં "રહો" છો"... "ચિંતા" ના" કરતા "હો"
😘😘😘😘
==============================
6)
=========================
ક્યારેક હું સમજી ના શકું તો તુ કહી દેજે,
અને ક્યારેક હું કહિ ના શકું તે તુ સમજી જજે . ...☺
=========================

7)
==========================
I Love You
હું 1000 ને જોઉં છુ,
100 ને ઓળખુ છુ,
10 થી વાત કરુ છુ,
અને 1 તારી જ ચિંતા કરું છુ..
😊😊
===========================

8)
===========================
1~😥એક તો ઉંઘ 💤મોડી આવે 💝
👯તેના ખયાલોમાં, ☝✍
💑બિજું તે ❣મોડી મોડી ❣આવે સ્વપ્નોમાં, ❣
💚અને ત્રીજું 💚તે પાછી 💜રિસાય
💂અને રાત વીતી જાય 💇
👼તેને મનાવામા.👼
===========================

9)
=======================
આજે પણ એ આવાજ ગૂંજતો છે મારા કાન મા
જ્યારે પહેલી વખત વાત કરી હતી એની જોડે અ
એકાંત મા
========================
=========================
ક્યારેક હું સમજી ના શકું તો તુ કહી દેજે,
અને ક્યારેક હું કહિ ના શકું તે તુ સમજી જજે . ...☺
=========================

7)
==========================
I Love You
હું 1000 ને જોઉં છુ,
100 ને ઓળખુ છુ,
10 થી વાત કરુ છુ,
અને 1 તારી જ ચિંતા કરું છુ..
😊😊
===========================

8)
===========================
1~😥એક તો ઉંઘ 💤મોડી આવે 💝
👯તેના ખયાલોમાં, ☝✍
💑બિજું તે ❣મોડી મોડી ❣આવે સ્વપ્નોમાં, ❣
💚અને ત્રીજું 💚તે પાછી 💜રિસાય
💂અને રાત વીતી જાય 💇
👼તેને મનાવામા.👼
===========================

9)
=======================
આજે પણ એ આવાજ ગૂંજતો છે મારા કાન મા
જ્યારે પહેલી વખત વાત કરી હતી એની જોડે અ
એકાંત મા
========================



No comments:
Post a Comment